મુસાફરી વખતે ઉલટી થાય છે? મોઢામાં મૂકી દો આ વસ્તુ

મુસાફરી વખતે ઉલટી થાય છે? મોઢામાં મૂકી દો આ વસ્તુ

આપણે મુસાફરી દરમિયાન  બેચેની, ગભરાટ, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરીએ છીએ તેને મોશન સિકનેસ કહેવામાં આવે છે.

Motion Sickness એક ખતરનાક અનુભવ છે જે એક રોમાંચક યાત્રાને ભયાનક અનુભવમાં તબદીલ કરી શકે છે.

Motion Sickness માં નેચરલી અને અસરકારક રીતે રાહત મેળવવાના આયુર્વેદિક ઉપચાર અહીં જણાવ્યા છે.

MORE  NEWS...

રાતે ચહેરા પર લગાવી દો રસોડાની આ વસ્તુઓ, આવશે ગજબ નિખાર

નવરાત્રીના ઉપવાસમાં ખાવ આ પૌષ્ટિક લોટની બનેલી વાનગીઓ, આખો દિવસ રહેશો એનર્જેટિક

ગંદુ અને જૂનું લાગે છે મિક્સર ગ્રાઇન્ડર? ઝંઝટ વિના આ ટિપ્સથી મિનિટોમાં કરો સાફ

Ginger

આદુ પાચનમાં મદદ કરવા અને ઉબકાને રોકવાની ક્ષમતા માટે જાણીતુ છે.

Celery

આયુર્વેદમાં મોટાભાગે અવગણવામાં આવતો અજમો Motion Sickness માટે શક્તિશાળી ઉપાય છે.

Tulsi

તુલસીના તાજા પાન ચાવવાથી Motion Sicknessમાં રાહત મળે છે.

Fennel Seeds

વરિયાળીના બીજ Motion Sickness ના લક્ષણો અને યાત્રા સંબંધિત Gastrointestinal દુખાવાને ઓછો કરી શકે છે.

Triphala

ત્રિફળા એક પરંપરાગત આયુર્વેદિક હર્બલ છે જે Motion Sickness ના લક્ષણોને ઓછા કરે છે.

મુસાફરી પહેલા જ ઇલાયચી ચાવવાથી Motion Sicknessના લક્ષણો ઓછા કરવામાં મદદ મળી શકે છે.

Cardamom

Motion Sicknessમાં ફુદીનામાં જે મેન્થોલ હોય છે તે ઉબકામાં રાહત આપવાનું કામ કરે છે.

Mint

MORE  NEWS...

એક જ મહિનામાં કમર સુધી ઝૂલશે ચોટલો, રાતે સૂતા પહેલા ચાવી લો આ લીલુ પાન

આ અલગ રેસિપીથી બનાવો બાજરીના રોટલા, રીંગણના ભડથા સાથે ખાવાની પડશે મોજ

તળ્યા પછી વધેલું તેલ ફરી યુઝ કરવું છે? બસ આટલું કરો, હેલ્થ પર નહીં થાય આડઅસર