આ કંપનીનો શેર આપશે 100% રિટર્ન, રૂપિયા ડબલ કરવાનો જોરદાર મોકો

જો તમે પણ શેરબજારમાં કમાણીનો મોકો શોધી રહ્યો હોવ તો અમે તમારા માટે એક ધાંસૂ શેર લઈને આવ્યા છીએ.

બ્રોકરેજના પ્રમાણે, આ શેર આવનારા દિવસોમાં રોકાણકારોને 100 ટકાથી વધારે રિટર્ન આપી શકે છે. આ શેરનું નામ રેલિગેર એન્ટરપ્રાઈઝ છે.

ઘરેલૂ બ્રોકરેજ હાઉસ વેન્ચુરા સિક્યોરિટીઝના પ્રમાણે, રેલિગેર એન્ટરપ્રાઈઝના શેરોમાં જબરદસ્ત તેજી આવવાની શક્યતા છે. 

મજબૂત 2023 YTD પછી ઘરેલૂ બ્રોકરેજ હાઉસ વેન્ચુરા સિક્યોરિટીઝનું માનવું છે કે, રિલેગર એન્ટરપ્રાઈઝ સાવધાનીપૂર્વક તેની નાણાકીય કેપેસિટીનું અનલોકિંગ કરી રી છે.

 બ્રોકરેજે આ શેર પર ખરીદીની સલાહ આપી છે અને 471 રૂપિયાની લક્ષ્ય કિંમતની સાથે શેર પર કવરેજ શરૂ કર્યું છે. 

કંપનીના શેર આજે 235.60 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. 

શેર 2023 YTDની સાથે-સાથે ગત 1 વર્ષમાં 36 ટકાથી વધારે વધી ગયો છે. 2023માં હજુ સુધી 10માંથી 5 મહિનામાં શેરે સકારાત્મ્ક રિટર્ન આપ્યું છે. 

વેન્ચુરાએ કહ્યું કે, રેલિગેર એન્ટરપ્રાઈઝ બધા મોર્ચા પર સક્રિય છે અને નજીકના ભવિષ્યમાં મજબૂત નાણાકીય વિકાસ અને વેલ્યૂએશન પુનઃરેટિંગ માટે તૈયાર છે.

આ શેર હાલમાં 21 સપ્ટેમ્બર, 2023ના રોજ તેની 52 સપ્તાહની હાઈ 280.30 રૂપિયા પર પહોંચી ગયો હતો. તે 6 માર્ચ, 2023ના રોજ તેની 52 સપ્તાહની નીચી સપાટી 130 રૂપિયા પર પહોંચ્યો હતો,

MORE  NEWS...

નવલા નોરતે તિજોરી ભરવાનો મોકો! Tata સહિતના આ 5 શેર આપશે 45% રિટર્ન

3-4 મહિનામાં લખપતિ બનવું હોય તો આ ખેતી જ કરાય, 2 વીઘા જમીનમાં જ 10 લાખ રૂપિયાની કમાણી થઈ જશે

રજિસ્ટ્રી કરાવી હશે તો પણ હાથમાંથી જતી રહેશે પ્રોપર્ટી, આ દસ્તાવેજ વગર ગમે ત્યારે રસ્તા પર આવી જશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.