સુકુ ટોપરું આખું વર્ષ ફ્રેશ રહેશે, આ રીતે કરો સ્ટોર

સુકા ટોપરાનો ઉપયોગ શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના ભોજનમાં થાય છે. તેથી ગૃહિણીઓ ઘરમાં સુકા નાળિયેરને સ્ટોર કરે છે.

પરંતુ ક્યારેક સ્ટોર કરેલું સુકુ ટોપરું પણ કડક અને વાસી બની જાય છે.

વાસી અને કડક સુકા ટોપરાનો સ્વાદ સારો નથી આવતો.

MORE  NEWS...

એક જ મહિનામાં વાળ ઢીંચણ સુધી લાંબા થઇ જશે , આ રીતે લગાવો ડુંગળીનો રસ

શરીરમાં આ 5 સંકેત દેખાય તો અવગણતા નહીં, કેન્સરના હોઇ શકે છે લક્ષણ

બાથરૂમના ડોલ અને ટબ થઇ ગયા છે ગંદા અને કાળા? બસ આટલું કરો

તો આખા વર્ષ દરમિયાન સુકા ટોપરા સ્ટોર કેવી રીતે કરવું તેની કેટલીક ટિપ્સ ધ્યાનમાં રાખો.

સુકા ટોપરાને કોથળીમાં બાંધીને એર ટાઇટ કંટેનરમાં રાખવું જોઈએ. તેમાં પાણી ન જાય તેનું પણ ધ્યાન રાખો.

સુકા ટોપરાને કન્ટેનરમાં મૂકતા પહેલા કાગળ પર ફેલાવો. પછી એક બાઉલમાં પાણી લો અને તેમાં મીઠું નાખો.

મીઠાના પાણીમાં કપડું ડુબાડીને સુકા ટોપરાના કન્ટેનરને અંદરથી બહાર સુધી સાફ કરવું જોઈએ. પછી સુકા ટોપરાને બરાબર સૂકવી લો.

સુકા ટોપરાની અંદર નારિયેળનું તેલ લગાવવું જોઈએ.

તેલ લગાવેલા સુકા ટોપરાને તડકામાં સૂકવી દો અને પછી એર ટાઇટ કંટેનરમાં સ્ટોર કરી લો.

MORE  NEWS...

રાતે ચહેરા પર લગાવી દો રસોડાની આ વસ્તુઓ, આવશે ગજબ નિખાર

નવરાત્રીના ઉપવાસમાં ખાવ આ પૌષ્ટિક લોટની બનેલી વાનગીઓ, આખો દિવસ રહેશો એનર્જેટિક

ગંદુ અને જૂનું લાગે છે મિક્સર ગ્રાઇન્ડર? ઝંઝટ વિના આ ટિપ્સથી મિનિટોમાં કરો સાફ