શું તમે 'મીઠા' કારેલા જોયા છે?

ગ્રામીણ વિસ્તારોમાં એક કહેવત પ્રચલિત છે.

કહેવત છે કે, નોકરી કરો તો સરકારી, બાકી વેંચો શાકભાજી

આ કહેવતને વૈશાલી જિલ્લાના લાલગંજના રહેવાસી પપ્પુ સિંહે સાચી સાબિત કરી છે.

પપ્પુ સિંહ નોકરી ન મેળવી શક્યો, પરંતુ ખેતીમાં ચોક્કસ સફળ થયા છે.

MORE  NEWS...

દવાનો નહી, દબાણનો જાદું! જે ગણતરીની મિનિટોમાં આપે છે દર્દથી રાહત

ફાયદો જ ફાયદો: દરરોજ 15 હજારની આવક, શાકભાજીની ખેતીએ રૂપિયાવાળા કરી દીધા

આ ખેડૂત તુર્કીમાંથી લાવ્યો બાજરીના નવા બિયારણ, 4 ફુટ લાંબા થાય છે ડુંડા

પપ્પુ સિંહ મોટા પાયે કારેલાની ખેતી કરે છે.

કારેલાનો સ્વાદ ભલે કડવો હોય, પણ આ કારેલા ખેડૂતના જીવનમાં મીઠાશ ઉમેરી રહ્યા છે.

ખેડૂત પપ્પુ સિંહે એક એકરમાં કારેલાની ખેતી કરી છે.

એક એકર ખેતરમાંથી એક સમયે 1000 KG સુધી કારેલાનું ઉત્પાદન થાય છે.

આ કારેલાની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી શકાય છે.

MORE  NEWS...

સર્પદંશ પછી આ કરી ભૂલ તો આવશે મોત, આટલું ધ્યાન રાખો

શું તમારું બાળક અભ્યાસમાં નબળું અને યાદશક્તિ ઓછી છે? તો આ ઉપાય અપનાવો

ગામડાઓમાં મળતું આ નાનું ફળ, કેન્સર અને હૃદયરોગ જેવી બીમારીથી રાહત

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.