Tilted Brush Stroke

નવરાત્રી પછી કળશનું શું કરવું જોઇએ? જાણી લો

Tilted Brush Stroke

હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે.

Tilted Brush Stroke

આ દરમિયાન માતાજીની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે.

Tilted Brush Stroke

નવરાત્રીના પહેલા દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે.

MORE  NEWS...

Money Mantra 16 Oct: આજે વ્યવસાયિક બાબતે યાત્રા થઇ શકે છે, જાણો આજનું રાશિફળ

Navratri 2023: શું થાય છે નવરાત્રીનો અર્થ? જાણો રોચક તથ્યો વિશે

નવરાત્રીના બીજા દિવસે કરો મા બ્રહ્મચારિણીની પૂજા, આ મંત્રનો કરો જાપ

Tilted Brush Stroke

એ જાણવું જરૂરી છે કે નવ દિવસ બાદ કળશનું શું કરવું જોઇએ.

Tilted Brush Stroke

નવરાત્રી સમાપ્ત થયા બાદ સૌથી પહેલા મા દુર્ગા અને કળશની વિધિ પૂર્વક પૂજા કરવી જોઇએ. તે બાદ તમે કળશનું ઉત્થાપન કરી શકો છો.

Tilted Brush Stroke

કળશના ઉત્થાપન સમયે આ મંત્રનું ઉચ્ચારણ કરો- એં હીં ક્લીં ચામુંડાયે વિચ્ચે. હવે કળશની ઉપર રહેલા નાળિયેરને ઉઠાવી લો.

Tilted Brush Stroke

નાળિયેર પર રહેલી ચુંદડીને તમારી મા, પત્ની કે બહેનને આપો. તે બાદ આંબાના પાનથી કળશનું પાણી આખા ઘરમાં છાંટી દો.

Tilted Brush Stroke

કળશનું પાણી સૌથી પહેલા રસોડામાં છાંટો. સાથે જ આ જળને શૌચાલય અને બાથરૂમમાં છાંટવાનું ટાળો.

Tilted Brush Stroke

ઘરના દરેક ખૂણામાં પાણી છાંટ્યા પછી કળશમાં વધેલુ પાણી તુલસી કે કોઇ અન્ય છોડમાં નાંખી દો.

Tilted Brush Stroke

હવે કળશમાં રહેલા સિક્કા કાઢીને તમારી તિજોરી કે પર્સમાં મૂકી દો. આવું કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

Tilted Brush Stroke

છેલ્લે કળશ અને વધેલા જવારા ઘરની બહાર કોઇ છોડ કે મંદિર પાસે મૂકી આવે. જવારામાંથી થોડા જવારા લઇને તમારી તિજોરી કે પર્સમાં મૂકી દો.

Tilted Brush Stroke

નવરાત્રી પછી આ રીતે કળશનું વિસર્જન કરી દેવું જોઇએ.

MORE  NEWS...

સૂર્યના ગોચરથી રચાશે 'વિનાશકારી ચતુર્ગ્રહી યોગ', વધશે આ રાશિઓની મુશ્કેલી

30 વર્ષ બાદ શનિ ગુરુ થયા વક્રી, આ રાશિઓની ધન-સંપત્તિમાં થશે વધારો, ભરાઈ જશે તિજોરી

દેવીમાંના 51 શક્તિપીઠમાંથી આટલા છે ભારતમાં, 1 પાકિસ્તાનમાં તો બીજા આ દેશોમાં છે સ્થિત