દીવાના બન્યા છે લોકો આ કારના, ખરીદવા માટે 18 મહિનાનું વેઇટિંગ

જુલાઈમાં લૉન્ચ થયેલી Hyundai Exter માટે  75,000થી વધુ બુકિંગ થઈ ગયા છે.

કંપનીએ 23000થી વધુ યુનિટ્સની ડિલીવરી કરી પણ દીધી છે.

હાલમાં જ કંપનીએ આ કારની કિંમતમાં 16000 રુપિયાનો વધારો કર્યો છે.

MORE  NEWS...

પશુપાલકો માટે લોટરી છે ગાયના છાણમાંથી બનતાં ચપ્પલ, થશે તગડી કમાણી

આ 3 સરકારી કંપનીને લાગી શકે છે તાળા, એકે તો છેલ્લા 6 મહિનામાં આપ્યું 150 ટકા રિટર્ન

10,000થી ઓછા રુપિયામાં શરું થતા બિઝનેસ, દર મહિને કરાવશે 50 હજારની કમાણી

આ સાથે એક્સટરમાં 18 મહિનાનો વેઇટિંગ પીરિયડ થઈ ગયો છે. 

એક્સટરમાં 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે.

આ કાર તમને સીએનજી વેરિયંટમાં પણ મળે છે.

આ કારમાં 6 એરબેગની સેફ્ટી પણ મળે છે.

એક્સટરના બેઝ વેરિયન્ટની કિંમત ફક્ત 6 લાખ રુપિયા છે.

જ્યારે ટોપ વેરિયેન્ટની કિંમત 10 લાખ રુપિયા છે.

MORE  NEWS...

2-3 સપ્તાહમાં આ શેરમાં 1 વર્ષની FD જેટલું તગડું રિટર્ન, અત્યારે ખરીદી લો ધૂમધામથી મનાવશો દિવાળી

સરકારી કર્મચારીઓ માટે દશેરા બનશે દિવાળી, ઓક્ટોબરના પગારમાં એક સાથે આટલા રુપિયા મળશે

ડોમેસ્ટિક ફ્લાઈટમાં તમે કેટલો દારુ સાથે લઈ જઈ શકો?