ઈન્ટરવ્યૂના સવાલોનું લિસ્ટ

નોકરીમાં સૌથી મહત્વનો પડાવ ઈન્ટરવ્યૂનો હોય છે

અહીં અપાયેલા સવાલો લગભગ દરેક ઈન્ટરવ્યૂમાં પૂછાય છે

નોકરી માટે આ 20 સવાલોની બરબર તૈયારી કરી રાખવી જોઈએ

MORE  NEWS...

ધોરણ-12 પછી US ભણવા જવું હોય તો કેટલો ખર્ચ થાય? 

કેનેડાથી પાછી આવેલી પરિણીતાએ જે કહ્યું હતું તે સાચું પડ્યું?

પાટીદાર યુવકને વિદેશ ભણવા માટે જવું છે પણ થઈ રહી છે મુઝવણ

1. તમારી વિશે કંઈક જણાવો. 2. અમે આપને નોકરી શા માટે આપીએ? 3. તમારી સૌથી મોટી નબળાઈ શું છે? 4. તમારી તાકાત શું છે? તેનાથી અમને શું ફાયદો થશે? 5. તમે નોકરી શા માટે બદલવા માગો છો? 6. આગામી 5 વર્ષમાં તમે પોતાની જાતને ક્યાં જોવા માગો છો? 7. તમે કેવા પ્રકારના વર્ક કલ્ચરમાં કામ કરી શકો છો?

8. તમારી ટ્રાન્સફર કરવામાં આવે તો તમે સહજતાથી તેનો સ્વીકાર કરશો? 9. તમારા અગાઉના બોસની સ્ટ્રેન્થ અને વિકનેસ વિશે જણાવો 10. શું તમે પ્રેશરમાં કામ કરવાની ક્ષમતા ધરાવો છો? 11. તમારી અગાઉની નોકરીમાં કયું કામ હતું જે તમે એકદમ સરળતાથી કરી શકતા હતા? 12. તમારી અત્યાર સુધીની નોકરીમાં સૌથી મોટી ચેલેન્જ કઈ હતી?

13. તમે તમારી પાછલી નોકરીમાંથી શું શીખ્યા? 14. શું તમે ટીમ સાથે કામ કરવા માટે સક્ષમ છો? 15. જો તમને ટીમ લીડ કરવાનું કહેવામાં આવે તો તમે કઈ રીતે સ્ટાઈલથી કરશો?

16. તમારા કરિયર અંગે અત્યાર સુધીનો સૌથી મુશ્કેલ નિર્ણય તમે કયો લીધો હતો? 17. તમે લાંબા સમયથી એક ફર્મમાં કામ કર્યું છે હવે બદલવું કેટલું આસાન છે?

18. તમે આટલી જલદી નોકરી બદલી લો છો તો સ્ટેબિલિટી પર કઈ રીતે વિશ્વાસ કરીએ? 19. તમે કેટલો પગાર ઈચ્છો છો? 20. તમારી હોબી શું છે?

ઈન્ટરવ્યૂમાં પૂછાયેલા સવાલનો હા કે ના નહીં પરંતુ વિગતે જવાબ આપવો જોઈએ.

MORE  NEWS...

કેનેડા જવું છે તેમને એજન્ટ આ મહત્વની વાત કરતા જ નથી

US-કેનેડામાં આટલા બધા વિદ્યાર્થીઓ ભારતથી ભણવા ગયા

સેટલ થવા ગયા હતા અને અઢી મહિનામાં પરણિતાએ કેનેડા છોડ્યું