Thick Brush Stroke

1 વર્ષની તૈયારીમાં આ મહિલા બની ગયા IAS 

Thick Brush Stroke

પંજાબના ચંદ્રજ્યોતિ સિંહના માતા-પિતા સેનામાં છે.

Thick Brush Stroke

ચંદ્રજ્યોતિએ પહેલા જ પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી.

Thick Brush Stroke

તેમણે સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી હિસ્ટ્રીનો ઓનર્સ કર્યું છે

Thick Brush Stroke

1 વર્ષનો બ્રેક લઈને તેમણે UPSCની પરીક્ષાની તૈયારી કરી હતી.

MORE  NEWS...

કેનેડા જવું છે તેમને એજન્ટ આ મહત્વની વાત કરતા જ નથી

US-કેનેડામાં આટલા બધા વિદ્યાર્થીઓ ભારતથી ભણવા ગયા

સેટલ થવા ગયા હતા અને અઢી મહિનામાં પરણિતાએ કેનેડા છોડ્યું

Thick Brush Stroke

સરકારી નોકરી માટે તેમણે 1 વર્ષની તૈયારીનો પ્લાન બનાવ્યો હતો. 

Thick Brush Stroke

આ દરમિયાન ચંદ્રજ્યોતિએ ઘણી મૉક ટેસ્ટ પણ આપી હતી

Thick Brush Stroke

તેમણે એક વર્ષ સુધી કરન્ટ અફેર્સ પર ઘણું ફોકસ કર્યું હતું. 

Thick Brush Stroke

22 વર્ષની ઉંમરમાં તેમણે UPSCની પરીક્ષામાં 28મો રેંક હાંસલ કર્યો હતો. 

Thick Brush Stroke

IAS ચંદ્રજ્યોતિ સિંઘ હાલ મોહલીમાં SDM તરીકે સેવા આપી રહ્યા છે. 

MORE  NEWS...

ધોરણ-12 પછી US ભણવા જવું હોય તો કેટલો ખર્ચ થાય? 

કેનેડાથી પાછી આવેલી પરિણીતાએ જે કહ્યું હતું તે સાચું પડ્યું?

પાટીદાર યુવકને વિદેશ ભણવા માટે જવું છે પણ થઈ રહી છે મુઝવણ