આ દસ્તાવેજ વગર રજિસ્ટ્રી પણ નહીં બચાવી શકે તમારી પ્રોપર્ટી
જો તમે કોઈપણ પ્રોપર્ટી ખરીદી છે અને તમે તેની રજિસ્ટ્રી કરાવીને તેવું માની બેઠા છો કે, હવે તે દુકાન, પ્લોટ કે મકાન તમારું થઈ ગયું છે, તો તમે ભૂલ કરી રહ્યા છો.
વેચાણકર્તાને રૂપિયા આપ્યા અને રજિસ્ટ્રી કરાવ્યા બાદ તમે તે પ્રોપર્ટીના પૂરા માલિક ન બની શકો.
જો તમે રજિસ્ટ્રી પછી પ્રોપર્ટીની મ્યૂટેશન એટલે કે પરિવર્તન નથી કરાવ્યું તો તમે મોટી મુસીબતમાં પડી શકો છો.
MORE
NEWS...
બ્રોકરેજે કહ્યું- હવે રૂપિયા ડબલ કરવાનો સમય આવી ગયો, આ સસ્તા શેરમાં મળશે 100% રિટર્ન
16 ઓક્ટોબરે રમઝટ બોલાવવા તૈયાર છે આ IPO, આ વખતે પૂરી તૈયારી સાથે તૂટી પડજો
કંપનીના ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ, ધડાધડ ખરીદવા માંડ્યા રોકાણકારો; 6 દિવસ પછી રેકોર્ડ ડેટ
પ્રતિદિન એવી ખબરો આવતી રહે છે કે, કોઈ પ્રોપર્ટીને કોઈ વ્યકિતએ 2 વાર વેચી દીધી.
એવું એટલા માટે થાય છે, કારણ કે જમીન ખરીદનારા વ્યક્તિએ માત્ર રજિસ્ટ્રી કરાવી છે. તેણે પ્રોપર્ટીનું મ્યૂટેશન એટલે કે નામાંતરણ કરાવ્યું નથી.
માત્ર રજિસ્ટ્રીથી જ તમે જમીન, મકાન કે દુકાનના પૂર્ણ માલિક ન બની શકે. રજિસ્ટ્રા બાદ મ્યૂટેશન કરાવવું બહુ જ જરૂરી છે.
રજિસ્ટ્રી એ માત્ર માલિકીના સ્થાનાંતરણનો દસ્તાવેજ છે, માલિકીનો નહીં. રજિસ્ટ્રી કરાવ્યા બાદ તમે તે રજિસ્ટ્રીના આધાર પર મ્યૂટેશન કરાવી લો છો, ત્યારે છેક તમે પ્રોપર્ટીના સંપૂર્ણ માલિક બનો છો.
રજિસ્ટ્રી બાદ જ્યારે મ્યૂટેશન થઈ જાય છે, ત્યારે પ્રોપર્ટી ખરીદનારા વ્યક્તિની સાથે જોડાયેલા બધા અધિકાર આવે છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.