ગુજરાતી યુવતીએ ત્યા જોયેલી કેટલીક બાબતોની માહિતી આપી

ખરાબ આદતોનો ભોગ બની રહ્યા છે છોકરા અને છોકરીઓ

કેનેડામાં ભારતમાં પ્રતિબંધિત ગાંજા સહિતની છૂટ મળી રહી છે 

ગાંજા સહિતના નશાના કારણે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે યુવાનો

MORE  NEWS...

કેનેડાથી પાછી આવેલી પરિણીતાએ જે કહ્યું હતું તે સાચું પડ્યું?

પાટીદાર યુવકને વિદેશ ભણવા માટે જવું છે પણ થઈ રહી છે મુઝવણ

ગુજરાતી છોકરીએ જણાવ્યું કે કેનેડા જવાનો કેટલો ખર્ચ થાય

કેટલાક યુવાનો કૉલેજમાં આવે ત્યારે પણ નશામાં રહેતા હોય છે!

ભણવાની સાથે નોકરી સહિતના પ્રશ્નો યુવાનોની ચિંતા વધારે છે

આ સિવાય ભણવા માટે લીધેલા મોટી લોનનું પણ ટેન્શન હોય છ

જોકે, વર્ષોથી ત્યાં રહેતા ઘણાં યુવાનો નશાની સામગ્રીને હાથ લગાડતા નથી. 

નશાના કારણે કેટલાક યુવાનો પોતાના જીવને જોખમમાં મૂકે છે

ત્યાં જવા માગતા યુવાનોએ આ બાબતોથી દૂર રહીને પોતાના કરિયર વિશે વિચારવું જોઈએ

MORE  NEWS...

કેનેડા ગયેલા યુવાનોને લબર વર્કમાં કેટલું મહેનતાણું મળે છે?

સેટલ થવા ગયા હતા અને અઢી મહિનામાં પરણિતાએ કેનેડા છોડ્યું

MBAનો સંપૂર્ણ સિલેબસ, IIM સુધી ભણાવાય છે