નાનકડી ક્યૂટ દીકરીનો બાપ છે ભારતીય કેપ્ટન રોહિત શર્મા, જુઓ તસવીરો
રોહિત શર્માની દીકરીનું નામ સમીરા શર્મા છે.
સમીરાને ઘરના લોકો પ્રેમથી સામી કહીને પણ બોલાવે છે.
સમીરા શર્મા પણ જીવા ધોનીની જેમ લોકપ્રિય સ્ટાર કિડ છે
.
સમીરાનો જન્મ 30 ડિસેમ્બર 2018ના રોજ થયો હત
ો.
સમીરા શર્મા નાની ઉંમરથી જ ખૂબ જ સ્ટાઇલિશ અને ક્યૂટ છે.
સમીરા ઘણીવાર સ્ટેડિયમમાં તેના પિતાને ચીયર કરતી જોવા મળે છે.
રોહિત-રિતિકા ઘણીવાર તેની તસવીરો અને વીડિયો શેર કરે છે.
ટીમ ઈન્ડિયા અને મુંબઈ ઈન્ડિયન્સના ક્રિકેટરો પણ સમીરાને ખૂબ પસંદ કરે
છે.