હાઇ કોલેસ્ટ્રોલ માટે રામબાણ છે આ નાનકડા બીજ

આજકાલ હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા ઘણી વધી ગઈ છે.

જો કોલેસ્ટ્રોલ વધી જાય તો ધમનીઓમાં લોહી ભરાઈ જાય છે.

તેનાથી સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે.

આયુર્વેદમાં, અળસીના બીજ કોલેસ્ટ્રોલ માટે રામબાણ છે.

આનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઝડપથી ઘટે છે.

ડો.અભિનવ રાજના જણાવ્યા અનુસાર આ બીજ દરરોજ ખાવા જોઈએ.

સૌથી પહેલા આ બીજનો પાવડર બનાવી લો.

પછી ખાલી પેટે એક ચમચી પાવડરને હુંફાળા પાણી સાથે ખાઓ.

જો તમે લાંબા સમય સુધી આટલુ કરશો તો કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહેશે.