આ છે ભારતના 10 સૌથી ફેમસ સ્ટ્રીટ માર્કેટ

સરોજીની નગર માર્કેટ (Delhi) ટ્રેન્ડી અને સસ્તું કપડાં માટે જાણીતું, દિલ્હીનું આ બજાર ખરીદીનારા માટે ફેશન સ્વર્ગ છે.

ન્યૂ માર્કેટ (Kolkata):  કપડાંથી લઈને ઈલેક્ટ્રોનિક્સ અને સ્ટ્રીટ ફૂડ માટેનું હબ છે પ્રોડક્ટરની વિશાળ શ્રેણી ઑફર કરતું આ ઐતિહાસિક બજાર.

ચાંદની ચોક (Delhi):  દિલ્હીના સૌથી જૂના બજારોમાંનું એક, મસાલાથી લઈને ઈલેક્ટ્રોનિક્સ સુધીની દરેક વસ્તુ વેચતી દુકાનોથી ભરપૂર સાંકડી શેરીઓ અને માનવ મેદની અને કોલાહલ મચાવતું માર્કેટ છે.

MORE  NEWS...

શિયાળુ પાકમાં આ પાકની વાવણી કરો ધાર્યા કરતાં પણ વધારે નફો થશે, એક જ સીઝનમાં ગાડી-બંગલાવાળા બનશો

Hyundai Venue કરતાં 3 લાખ રુપિયા મોંઘી છે આ SUV છતાં વેચાઈ રહી છે ધડાધડ

કોઈપણ ઘરનું કામ આ વસ્તુ વગર ન ચાલે, એક રુમથી ધંધાની શરુઆત કરી બનો માલામાલ

પોંડી બજાર (Chennai):  ચેન્નાઈનો એક ભારે ચહલપહલવાળો શોપિંગ વિસ્તાર, જે વિવિધ પ્રકારનાં કપડાં, એક્સેસરીઝ અને ઇલેક્ટ્રોનિક્સ ઑફર કરે છે.

હઝરતગંજ (Lucknow):  લખનૌનો એક અગ્રણી શોપિંગ વિસ્તાર, જે પરંપરાગત વસ્ત્રો, ઝવેરાત અને સ્વાદિષ્ટ અવધિ ભોજન માટે જાણીતું છે.

કોલાબા કોઝવે (Mumbai):  ગેટવે ઓફ ઈન્ડિયાની નજીક આવેલું, આ બજાર એક ટુરિસ્ટ હોટસ્પોટ છે, જે જ્વેલરી, કપડાં અને અનન્ય શોધ માટે પ્રખ્યાત છે.

જનપથ માર્કેટ (Delhi):  પ્રવાસીઓ અને સ્થાનિકોનું મનપસંદ, આ બજાર પરંપરાગત અને કન્ટેમ્પરી કપડાં, એસેસરીઝ અને હસ્તકલા ઓફર કરે છે.

લાડ બજાર (Hyderabad):  ચૂડી બજાર તરીકે પણ ઓળખાય છે, તે તેની ઉત્કૃષ્ટ બંગડીઓ માટે પ્રખ્યાત છે, ખાસ કરીને પરંપરાગત રોગાન માટે.

પોલિસ બજાર (Shillong):  શિલોંગનું એક લોકપ્રિય બજાર, જે તેના સ્થાનિક ખાસી અને આદિવાસી હસ્તકલા, કપડાં અને સ્ટ્રીટ ફૂડ માટે પ્રખ્યાત છે.

કોમર્શિયલ સ્ટ્રીટ (Bangalore):  ટ્રેન્ડી અને પરંપરાગત શૈલીઓના મિશ્રણ સાથે બેંગ્લુરુમાં કપડાં, ફૂટવેર અને એસેસરીઝ માટેનું શોપિંગ હબ.

MORE  NEWS...

Prashant Jainના ફંડમાં સામેલ શેર્સનું લિસ્ટ જોઈ લો ફટાફટ, કમાણીના તગડા ચાન્સ સીધા હાથમાં આવી પડશે

ITC અને એસ્ટ્રલ સહિત 6 શેરમાં કોથળા ભરીને કમાણી

ઈલેક્ટ્રિકસિટી બિલ 80 ટકા સુધી ઘટશે, ધંધા-ફેક્ટરની જગ્યાએ ફિટ કરી દો આ એક સિસ્ટમ