બજારમાં ઝુનઝુનવાલા અને દામાણી જ નહીં આ પણ છે બિગ બુલ

બજારના સૌથી મોટા બુલ સ્વ. રાકેશ ઝુનઝુનવાલા હતા, હવે તેમના પત્ની રેખા છે.

બીજા બુલ ડીમાર્ટના સ્થાપક અને ઝુનઝુનવાલાના ગુરુ રાધાકિશન દામાણી છે.

વિપ્રો કંપનીના ચેરમેન અને મોટા દાનવીર અજીમ પ્રેમજી

MORE  NEWS...

4 રુપિયાનો પરચુરણ શેર સાતમા આસામાને પહોંચ્યો, ફક્ત 70000 લગાવનાર બની ગયા કરોડપતિ

પશુપાલકો! તમારા ગાય-ભેંસને આ ચારો ખવડાવો, ભરવા સાધનો ખૂટશે એટલું દૂધ આપશે

ખેડૂતોની દિવાળી જ નહીં આખું વર્ષ સુધર્યું, રવિ પાકના ટેકાના ભાવમાં વધારો

DSP ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના સંસ્થાપક હેમંદ કોઠારી

સ્ટોક પસંદ કરવાની ક્ષમતા માટે ઓળખાતા મુકુલ અગ્રવાલ

સેન્ટ્રલ સ્ક્વોયર ફાઉન્ડેશનના સંસ્થાપક આશીષ ધવન

પોતાની રોકાણ સ્ટ્રેટેજી માટે જાણીતા છે નેમિષ શાહ

સારી સારી કંપનીઓ શોધીને રોકાણ કરવા માટે જાણીતા છે આશીષ કચોલિયા

રિસર્ચ બેઝ્ડ રોકાણ સ્ટ્રેટેજી માટે જાણીતા છે રામદેવ અગ્રવાલ

MORE  NEWS...

હાઉસ વાઈફના ફાયદાની વાત; દર મહિને 500-1000 બચાવો

'હે ભગવાન! આ વખતે બચાવી લો, ફરી શેરબજારમાં પગ નહીં રાખું'

સરકારી કર્મચારીઓને હરખની હેલી! મોદી કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાને આપી મંજૂરી