કોર્ટ વાળી ન્યાયની દેવી...

બિહારના સારણમાં માતાનો દરબાર છે.

આ દરબારમાં દરેક લોકોને ન્યાય મળે છે.

રાજા-મહારાજાઓના સમયમાં અહીં દરબાર ચાલતો હતો.

આ સ્થળે ન્યાયનો નિર્ણય સંભળાવવામાં આવતો હતો.

MORE  NEWS...

ઘૂંટણના દુખાવાથી પીડાઈ રહ્યો છો? તો ઘરે બેઠા કરો આ નાનકડા ત્રણ કામ

ગઢાળાના યુવકે સેવાની ધૂણી ધખાવી, લોકોના જીતી લીધા દિલ

આવી રીતે બનાવો કોઠીંબાની કાચરી, ભોજન બની જશે સ્વાદિષ્ટ

કોર્ટ પરિસરમાં ખોદકામ દરમિયાન માતાની પ્રતિમા મળી આવી હતી.

જે બાદ વિધિ મુજબ માતાની સ્થાપના કરવામાં આવી હતી.

લોકો તેમના પક્ષમાં નિર્ણય માટે પ્રાર્થના કરે છે.

નિર્ણય આવતા જ લોકો ખુશ થઈ જાય થે અને ચુંદડી અને પ્રસાદ ચડાવે છે.

ત્યારથી માતાનો આ દરબાર કોર્ટ દેવીના નામથી પ્રખ્યાત થયો છે.

MORE  NEWS...

મધની ખેતી કરી આપશે મીઠી આવક, આ યુવાને મેળવ્યો ઓછા ખર્ચે વધુ નફો

તમે જેને અવગણો છો, એવું આ શાકભાજી જ તમારી આંખોનું તેજ વધારશે તથા વજન ઘટાડશે

સૌરાષ્ટ્રનાં ખેડૂતો ઉપર વધુ એક આફતના મંડાણ, શું ખેડૂતો પાયમાલ થશે?

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી માન્યતાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)