Multiple Blue Rings

કારેલા એક પૌષ્ટિક શાકભાજી છે જે ઘણા સ્વાસ્થ્ય લાભો સાથે સંકળાયેલ

કારેલા એક પૌષ્ટિક શાકભાજી છે જે ઘણા સ્વાસ્થ્ય લાભો સાથે સંકળાયેલ

નિયમિત ખાવાથી ડાયાબિટીસ સહિતની અનેક બીમારીઓથી બચી શકાય

જો કે કારેલાને કેટલીક વસ્તુઓ સાથે ન ખાવું જોઈએ, તેનાથી નુકસાન થઇ શકે છે

Multiple Blue Rings
Multiple Blue Rings

કારેલા અને દૂધમાં રહેલા પ્રોટીન સાથે પ્રતિક્રિયા કરી શકે છે, જેથી કબજિયાત, ડાયેરિયા અને દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે

દૂધ

Multiple Blue Rings
Multiple Blue Rings

કારેલા અને કેરી બંને સ્વાદમાં કડવી હોય છે અને તેને એકસાથે ખાવાથી એસિડિટી, ઉબકા અને ઉલ્ટી થઈ શકે 

કેરી

Multiple Blue Rings
Multiple Blue Rings

કારેલા અને મૂળા બંનેની અલગ અલગ અસર હોય છે અને તેને એકસાથે ખાવાથી પેટ ખરાબ થઈ શકે 

મૂળો

Multiple Blue Rings
Multiple Blue Rings

કારેલા અને ભીંડા બંનેને પચવામાં સમય લાગે છે અને એકસાથે ખાવાથી પેટ ખરાબ થઈ શકે

ભીંડા

Multiple Blue Rings
Multiple Blue Rings

તેનાથી કબજિયાત, ડાયેરિયા અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે

દહીં