નવરાત્રી દરમિયાન ઘરે બનાવવા વાળી 5 મીઠાઈઓ.

સાબુદાણાની ખીર એક લોકપ્રિય મીઠાઈ છે જે નવરાત્રિ અને ઉપવાસના દિવસોમાં પીરસવામાં આવે છે.

મખાના એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. તેને ખાધા પછી તમારું શરીર એનર્જેટિક અનુભવવા લાગશે.

આ સ્વાદિષ્ટ મીઠાઈ શક્કરિયા અને દૂધ વડે બનાવવામાં આવે તેના શક્કરીયાની ખીર કહેવાય છે

નારિયેળના લાડુને તમે સરળતાથી બનાવી શકો છો. તેમાં ખાસ મહેનત પણ નથી અને ઘરમાં રહેલી ચીજોથી બનાવી શકો.

નારિયેળના લાડુને તમે સરળતાથી બનાવી શકો છો. તેમાં ખાસ મહેનત પણ નથી અને ઘરમાં રહેલી ચીજોથી બનાવી શકો.