દશેરાના દિવસે થાય આ પક્ષીના દર્શન, તો ખુલી જશે ભાગ્ય

દશેરાના દિવસે દેશભરમાં રાવણ દહન કરવામાં આવે છે.

આ વર્ષે રાવણ દહન 24 ઓક્ટોબરે કરવામાં આવશે.

આ દિવસે નીલકંઠ પક્ષીના દર્શન કરવું ખુબ શુભ માનવામાં આવે છે.

આને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે.

ભગવાન રામને પાપથી મુક્તિ અપાવવા માટે ભગવાન શિવે આ રૂપ લીધું હતું.

દશેરાના દિવસે આના દર્શન કરવાથી ભાગ્ય ખુલી જાય છે.

આ પક્ષી જલ્દી ક્યાંય દેખાતું નથી 

આને જોવું સૌભાગ્ય પૂર્ણ માનવામાં આવે છે: જ્યોતિષ નંદકિશોર મુદ્દલ 

આ પક્ષી જે ઘરમાં આવીને બેસે છે ત્યાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)

MORE  NEWS...

દિવાળી બાદ વૈભવનો ગ્રહ શુક્ર કરશે સ્વરાશિમાં ગોચર, આ રાશિઓનું વધશે બેન્ક-બેલેન્સ, ચમકશે ભાગ્ય

2025 સુધી પોતાની રાશિમાં રહેશે શનિદેવ, આ રાશિને બનાવશે ધનવાન; ચમકશે કરિયર

ગૃહ કલેશથી છુટકારો મેળવવા માંગો છો તો કરો આ 5 વાસ્તુ ઉપાય, પરિવારમાં વધશે પ્રેમ