Tilted Brush Stroke

ટેમ્પો ડ્રાઈવરના દીકરી બન્યા જજ

Tilted Brush Stroke

આ કહાની પંજાબના મલેરકોટલાના ગુલ્ફામ સૈયદની છે. 

Tilted Brush Stroke

તેઓ પંજાબ સિવિલ સર્વિસ જ્યુડિશિયલ પરીક્ષા પાસ કરીને જજ બન્યા છે.

Tilted Brush Stroke

ગુલ્ફામના પિતા તાલિબ હુસૈન ટેમ્પો ચાલક છે. 

Tilted Brush Stroke

ગુલ્ફામે પોતાના ઘર પરિવારમાં આર્થિક તંગી બાળપણથી જોઈ છે. 

MORE  NEWS...

કેનેડા ગયેલા યુવાનોને લબર વર્કમાં કેટલું મહેનતાણું મળે છે?

સેટલ થવા ગયા હતા અને અઢી મહિનામાં પરણિતાએ કેનેડા છોડ્યું

MBAનો સંપૂર્ણ સિલેબસ, IIM સુધી ભણાવાય છે

Tilted Brush Stroke

12મા ધોરણ પછી તેમણે મલેરકોટલાથી અભ્યાસ કર્યો છે. 

Tilted Brush Stroke

LLBનો અભ્યાસ પંજાબ યુનિવર્સિટી પટિયાલાથી કર્યો છે. 

Tilted Brush Stroke

પટિયાલા જવાનો 150 રૂપિયા ખર્ચ થતો હતો, પિતા માટે તે રૂપિયા આપવા મુશ્કેલ હતા. 

Tilted Brush Stroke

પિતા તેમને 150 રૂપિયા આપે તો તેમનું પાકીટ ખાલી થઈ જતું

Tilted Brush Stroke

પરિવાર અને પિતાએ દીકરીને આર્થિક તંગી વચ્ચે સારું ભણતર આપ્યું.

MORE  NEWS...

યુવાનો કેનેડામાં ખોટા રસ્તે જઈને જીવન બરબાદ કરી રહ્યા છે?

પાટીદાર યુવકને વિદેશ ભણવા માટે જવું છે પણ થઈ રહી છે મુઝવણ

ગુજરાતી છોકરીએ જણાવ્યું કે કેનેડા જવાનો કેટલો ખર્ચ થાય