હવે ખેતરમાં ઉગશે ડીઝલ!

Medium Brush Stroke

હવે ડીઝલનો બિઝનેસ શરૂ કરવા માટે પંપ ખોલવાની જરૂર નથી.

Medium Brush Stroke

ડીઝલ બનાવવાનું કામ પણ ખેતી દ્વારા કરી શકાય છે.

Medium Brush Stroke

જે લોકો આ વાત સાંભળશે ચોંકી જશે, પરંતુ બાદમાં તેઓ પણ માની લેશે

Medium Brush Stroke

તે સાચું છે કે, તમે ખેતરમાં બાયોડીઝલનું ઉત્પાદન કરી શકો છો.

MORE  NEWS...

હૃદયરોગ અને થાઈરોઈડના દર્દીઓ ખાઈ શકે એવી જલેબી, ફટાફટ જાણી લો રેસિપિ

હવે મફતમાં થશે ખેતી! આ છોડનું વાવેતર કરશો તો નહીં થાય ખાતરનો ખર્ચ

આ ફળ બ્રેસ્ટ કેન્સર માટે અસરકારક તથા ડેન્ગ્યુનો રામબાણ ઈલાજ

Medium Brush Stroke

તમે રતનજોત એટલે કે જેટ્રોફા પ્લાન્ટ વિશે સાંભળ્યું જ હશે.

Medium Brush Stroke

આ છોડના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે.

Medium Brush Stroke

આ તેલનો ઉપયોગ કરીને બાયોડીઝલ બનાવવામાં આવે છે.

Medium Brush Stroke

બાયોડીઝલ પર્યાવરણને અનુકૂળ હોવાનું કહેવાય છે.

Medium Brush Stroke

રતનજોત તેલનો ઉપયોગ દવાઓ અને ફૂડ કલર બનાવવામાં પણ થાય છે.

MORE  NEWS...

માત્ર 4 મહિના મળતી આ શાકભાજી, માથાના દુખાવાથી લઈને ટેન્શનને કરે છે છૂમંતર

આ લીલી ભાજીમાંથી મહિને 80 હજાર રૂપિયાની કમાણી કરે છે આ ખેડૂત

ખેડૂતે બેગણી આવક મેળવવા કર્યું સરગવા સાથે બીજા પાકનુ વાવેતર

Disclaimer: આપેલી સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. આ કાર્ય કરતા પહેલા નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.