આ પાન ડાયાબિટીસને કરે છે કન્ટ્રોલ 

ડાયાબિટીસનો રોગ સતત વધી રહ્યો છે.

ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દરરોજ વધી રહી છે.

ખાવાપીવા પર ધ્યાન ન આપવાને કારણે લોકોમાં બીમારીઓ વધી રહી છે

MORE  NEWS...

ખાલી 6 મહિના જોવા મળતી આ શાકભાજી પાઈલ્સ અને કેન્સર જેવી બીમારી દૂર રાખશે

નાની ઉંમરમાં આવેલા ચશ્માના નંબર થશે દૂર, અપનાવો આવો ખોરાક

આ પત્તાનું પાણી સવારે પીવાથી કિડનીની પથરી ઓપરેશન વિના નીકળી જશે

આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે એવો કયો ઘરગથ્થુ ઉપાય છે.

જેથી લોકોનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે અને તેઓ ડાયાબિટીસનો શિકાર ન બને.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે પાનના પત્તા ચાવવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહી શકે છે.

પાનના પત્તા ડાયાબિટીસ મટાડવામાં મદદ કરે છે.

રાત્રે સૂતા પહેલા પાનના પત્તાને પાણીમાં પલાળીને ચાવવા જોઈએ.

તે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખે છે.

MORE  NEWS...

તમારું બાળક મોબાઈલનો વધુ પડતો વપરાશ કરે છે?

હૃદયરોગ અને થાઈરોઈડના દર્દીઓ ખાઈ શકે એવી જલેબી, ફટાફટ જાણી લો રેસિપિ

માત્ર 4 મહિના મળતી આ શાકભાજી, માથાના દુખાવાથી લઈને ટેન્શનને કરે છે છૂમંતર

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.