નવરાત્રીનો ઉપવાસ તોડવાના જાણી લો નિયમ, ન કરતાં આવી ભૂલ

નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે અને મોટી સંખ્યામાં ભક્તો નવરાત્રીનો ઉપવાસ રાખે છે.

પરંતુ નવરાત્રીનો ઉપવાસ તોડવા દરમિયાન ઘણા લોકો નાની-નાની ભૂલો કરી બેસે છે. 

જેનાથી તેમને નવરાત્રીના વ્રતનો લાભ નથી મળતો. 

તેવામાં કેટલીક ખાસ વાતો ધ્યાનમાં રાખીને નવરાત્રીના વ્રતનો તોડવાથી માતા દુર્ગાની કૃપા બની રહે છે.

આ દિવસે માતા દુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

તેવામાં નવરાત્રીનું વ્રત કરનારા લોકોએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. 

નવરાત્રીમાં લોકોએ માતા દુર્ગાને ચડાવેલા અક્ષતથી વ્રત તોડવું જોઇએ.

આવું કરવાથી અક્ષય વરદાનની પ્રાપ્તિ થાય છે.

તમે પણ માતા દુર્ગાને ચડાવેલા અક્ષતથી વ્રત તોડીને અક્ષય વરદાનની પ્રાપ્તિ કરી શકો છો.