વર્લ્ડકપમાં ચમકેલા રચિન રવિન્દ્રની ગર્લફ્રેન્ડ કોણ છે?

રચિન રવિન્દ્ર ન્યુઝીલેન્ડના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે.

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

તેણે 2023 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં સદી ફટકારી હતી.

રચિન રવિન્દ્રની ગર્લફ્રેન્ડનું નામ પ્રેમિલા મોરાર છે.

MORE  NEWS...

કઇ વાત પર કોહલી-રોહિત આવ્યા સામ-સામે? કેપ્ટને ન માની વાત!

ગજબ ગિલ! શુભમને કરી બતાવ્યું એ કામ જે વિરાટ કોહલી કે બાબર પણ ન કરી શક્યા

ગૌતમ ગંભીરે કહ્યું: કોહલી ફિનિશર નથી, 11 નંબરનો ખેલાડી પણ મેચ જીતાડી શકે

પ્રેમિલા મોરાર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

ઇન્સ્ટાગ્રામ પર તેના 5000થી વધુ ફોલોઅર્સ છે.

રચિન રવિન્દ્રની ગર્લફ્રેન્ડ પ્રેમિલા ફેશન ડિઝાઈનર છે.

તેણે મેસી યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે

રચિન અને પ્રેમિલા ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે

MORE  NEWS...

કોહલીએ માત્ર 24 કલાકમાં લીધો રોહિતનો બદલો

સૂર્યાને માંડ એક ચાન્સ મળ્યો એમાં પણ રનઆઉટ થયો

બોલિંગમાં શમી અને બેટિંગમાં કોહલીનો તરખાટ