આ બીચ જેટલો સુંદર છે તેટલો જ ખતરનાક પણ!

બીચ શબ્દ સાંભળીને લોકો ઉત્સાહી થઇ જાય છે.

અહીં તમને ચમકતી રેતી, પાણી અને ઘણી શાંતિ મળે છે.

આફ્રિકાનો આ દરિયા કિનારો વિશ્વના સૌથી ખતરનાક સ્થળોમાંથી એક માનવામાં આવે છે.

MORE  NEWS...

રોજ રાત્રે બસ આટલું જ કામ કરો, આંખોના ચશ્મા ચપટી વગાડતાં નીકળી જશે

મીની ગુજરાત તરીકે જાણીતી આ જગ્યા, જ્યાં મળે છે તમામ ગુજરાતી નાસ્તા

ડાયાબિટીસના દર્દીઓ વહેલી સવારે ઊઠીને કરે આ નાનકડું કામ

પરંતુ આફ્રિકન દેશ નામીબિયાનો આ બીચ જેટલો સુંદર છે તેટલો જ ખતરનાક પણ છે.

આ જગ્યાને સ્કેલેટન કોસ્ટ કહેવામાં આવે છે.

આ સુંદર બીચ પર ઘણા કિલોમીટર દૂરથી જહાજના ભંગાર, હાડપિંજર, સી લાયન દેખાય છે.

તે 500 કિમી લાંબુ અને 40 કિમી પહોળું છે.

આ વિસ્તારમાં પ્રાણીઓની ઘણી પ્રજાતિઓ રહે છે, જેમાંથી ચિત્તા, હાયના અને દીપડા મુખ્ય છે.

આ કિનારો બે ભાગમાં વહેંચાયેલો છે, માત્ર એક ભાગ પ્રવાસીઓ માટે ખુલ્લો રહે છે.

MORE  NEWS...

નસોમાં રહેલા ગંદા કોલેસ્ટ્રોલને નીચોવીને બહાર ફેંકી દેશે આ 5 ફળ

ચમકશે ચહેરો અને પાછા આવશે માથાના વાળ, ડેંગ્યુમાં પણ કારગર છે આ ફળના પાન

આ પત્તાનું પાણી સવારે પીવાથી કિડનીની પથરી ઓપરેશન વિના નીકળી જશે