એક ચપટી મીઠું તમારી સ્કિનને બનાવશે સુંદર, આ રીતે કરો યુઝ

મીઠાના પાણીમાં સોડિયમ, કેલ્શિયમ અને સિલિકોન જેવા તત્વો હોય છે જે તમારી સ્કિનને સુંદર બનાવવામાં મદદ કરે છે.

ચહેરા પર ડેડ સ્કિન જમા થવાથી પોર્સ બ્લોક થઈ જાય છે. પછી તેને દૂર કરવા માટે મીઠાના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.

હવે પાણીમાં મીઠું મિક્સ કરો અને હળવા હાથે મસાજ કરો.

MORE  NEWS...

આ 5 સુપર ફૂડ્સ ખાવા લાગો, ઘડપણ સુધી હાડકામાં લોખંડ જેવી તાકાત રહેશે

Hair Care: દૂધ નહીં આ સફેદ ડ્રિંકથી કરો હેર વોશ, નહીં ખરે એકપણ વાળ

પૂજાના સૂકાયેલા ફૂલ ફેંકતા નહીં, ઘરે જ બનાવો માર્કેટ કરતાં પણ સારી અગરબત્તી

એક કપ પાણીમાં એક ચમચી દરિયાઈ મીઠું મિક્સ કરો અને તેને કોટન બોલની મદદથી ચહેરા પર લગાવો. સમયાંતરે પાણીથી ધોઈ લો.

4 કપ પાણીને 20 મિનિટ સુધી ઉકાળો અને તેમાં 2 ચમચી નોન-આયોડાઇઝ્ડ મીઠું ઉમેરો. તેને ઠંડુ કરો અને ચહેરો ધોઈ લો.

મીઠાના પાણીથી ચહેરો ધોવાથી ડ્રાય સ્પોટ્સથી છુટકારો મળે છે.

મીઠાનું પાણી નેચરલ ડિટોક્સિફાયર છે. તે સ્કિનમાંથી હાનિકારક ટોક્સિન્સ દૂર કરે છે.

જો તમારા ચહેરા પર કોઈ ઘા અથવા કટ હોય તો મીઠાના પાણીનો ઉપયોગ કરશો નહીં.

MORE  NEWS...

રાતે સૂતા પહેલા આ મસાલો પાણીમાં મિક્સ કરીને પીવો, સડસડાટ ઘટશે વજન

વોશિંગ મશીનમાં કેટલો ડિટર્જન્ટ નાંખવો જોઇએ? મોટાભાગના લોકો નથી જાણતા સાચી માત્રા

નવરાત્રીના ઉપવાસમાં ઘરે બનાવો ફરાળી ઢોંસા, સ્વાદ પણ છે ચટાકેદાર