26 ઓક્ટોબરે ઓપન થશે IPO, GMP આપી રહ્યો છે નફાના સંકેત

IPO પર દાવ લગાવવા માંગતા રોકાણકારો માટે ખુશખબર છે. 

પેરાગોન ફાઈન એન્ડ સ્પેશિયાલિટી કેમિકલ્સનો આઈપીઓ 26 ઓક્ટોબરથી દાવ લગાવવા માટે ઓપન થઈ રહ્યો છે. 

રોકાણકારો માટે આ IPO 30 ઓક્ટોબર 2023 સુધી ઓપન રહેશે.

MORE  NEWS...

6 મહિના જેલમાં જવું હોય તો જ રેલવેમાં લઈ જજો આ સામાન

Tata ગ્રુપની 6 કંપનીઓ થઈ જશે નાબૂદ, મળી ગઈ મંજૂરી; રોકાણકારોએ શું કરવું?

નોકરીથી છૂટકારો મેળવવો હોય તો ખરીદી લો 10,000 રૂપિયાનું આ મશીન

ગ્રે માર્કેટમાં પણ કંપનીના શેર શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. 

પેરાગોન ફાઈનના આઈપીઓ માટે પ્રતિ શેર 95-100 રૂપિયાનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. 

કંપનીએ એક લોટમાં 1200 શેર રાખ્યા છે, જેથી રોકાણકારો ઓછામાં ઓછા 1,20,000 શેર પર દાવ લગાવી શકશે. 

કંપનીના શેર આજે 55 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. જો લિસ્ટિંગ સુધી આ જ ટ્રેન્ડ કાયમ રહ્યો તો રોકાણકારોને પહેલા દિવસે 55 ટકાનો ફાયદો થઈ શકે છે. 

MORE  NEWS...

27 ઓક્ટોબર પહેલા ખરીદી લો આ કંપનીનો શેર, દિવાળીમાં જલસાં કરવા માટે ભેગા થઈ જશે રૂપિયા

જિંદગીમાં પોતાની એકપણ પ્રોડક્ટ નથી બનાવી, આ વ્યક્તિ બીજાનો સામાન વેચી વેચીને બની ગયો 95000 કરોડનો માલિક

વહેલી તકે લોક કરાવી દો આધારકાર્ડનું આ ઓપ્શન, નહીં તો ગમે ત્યારે બેંક ખાતું સાફ કરી દેશે સ્કેમર્સ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.