Tilted Brush Stroke
high cholesterol (1)

આ 2 રૂપિયાની વસ્તુ હાઈ કોલેસ્ટ્રોલને કરી દેશે દૂર!

Tilted Brush Stroke

કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટ એટેકનું જોખમ પણ વધે છે.

high cholesterol (2)
Tilted Brush Stroke

હાઈ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે.

high cholesterol (4)
Tilted Brush Stroke

કેટલાક ઘરગથ્થુ ઉપાયોથી આ સમસ્યામાંથી રાહત મળી શકે છે.

high cholesterol (3)
Tilted Brush Stroke

જાણો આ સમસ્યામાંથી છુટકારો મેળવવા આયુર્વેદિક ડૉક્ટર અભિનવ રાજે શું આપ્યો ઉપાય..

high cholesterol (5)

MORE  NEWS...

ગુજરાતમાં આ જગ્યાએ આવેલી છે રાજ્યની સૌથી ઊંચી પોલીસ ચોકી

ખેતી સાથે પશુપાલનના અનેક છે ફાયદા, ખેડૂતની આવક વધી

બે વીઘામાં શાકભાજીની ખેતી કરી, થઈ રહી છે બમ્પર કમાણી

Tilted Brush Stroke

ડૉક્ટરના જણાવ્યું પ્રમાણે, તજ કોલેસ્ટ્રોલ માટે રમબાણ ઇલાજ છે

high cholesterol (7)
Tilted Brush Stroke

એક ચપટી તજનો મસાલો વહેલી સવારે ખાલી પેટ લો.

high cholesterol (6)
Tilted Brush Stroke

એક ગ્લાસ હુંફાળા પાણી સાથે તેનું સેવન કરો.

high cholesterol (8)
Tilted Brush Stroke

આનાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ ઝડપથી નિયંત્રણમાં આવે છે.

high cholesterol (9)
Tilted Brush Stroke

જો કોલેસ્ટ્રોલ ખૂબ વધારે હોય તો તરત જ ડોક્ટરની સલાહ લો.

high cholesterol (10)

MORE  NEWS...

ભરાવદાર દાઢી અને મૂછ છે પુરુષોના ચહેરાની શાન

ફૂલ બોડી ચેકઅપ કરાવવાની જરૂર નથી? હેલ્થ કોન્શિયસ લોકોને ડૉક્ટરે આપી સલાહ

ખાંડ કરતા 100 ગણો મીઠો હોય છે આ છોડ, ડાયાબિટીસના માટે રામબાણ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.