રોટલી પર ઘી લગાવીને ખાવાથી વજન વધે? જાણી લો

વેટ લોસ માટે લોકો સૌથી પહેલા ડાયેટમાં ઘી બંધ કરી દે છે.

કારણ કે લોકો માને છે કે ઘી ખાવાથી વજન વધે છે.

ખાસ કરીને રોટલી પર ઘી લગાવવા પર સૌથી પહેલા રોક લગાવવામાં આવે છે.

MORE  NEWS...

આ 5 સુપર ફૂડ્સ ખાવા લાગો, ઘડપણ સુધી હાડકામાં લોખંડ જેવી તાકાત રહેશે

Hair Care: દૂધ નહીં આ સફેદ ડ્રિંકથી કરો હેર વોશ, નહીં ખરે એકપણ વાળ

પૂજાના સૂકાયેલા ફૂલ ફેંકતા નહીં, ઘરે જ બનાવો માર્કેટ કરતાં પણ સારી અગરબત્તી

પરંતુ આજે અમે તમને જણાવીશું કે ખરેખર રોટલી પર ઘી લગાવીને ખાવાથી વજન વધે કે નહીં?

જો તમે રોટલી પર ઘી લગાવીને ખાશો તો તમારો ગ્લાઇસેમિક ઇંડેક્સ ઓછો થશે, જેનાથી વેટ લોસમાં મદદ મળશે.

રોટલી પર ઘી લગાવીને ખાવાથી બ્લડ શુગર લેવલ સ્પાઇક થવાથી બચાવી શકાય છે.

ઘી હોર્મોનને બેલેન્સ કરે છે અને હેલ્ધી કોલેસ્ટ્રોલ મેન્ટેન રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

રોટલી પર ઘી લગાવી ખાવાથી તમારુ પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે જેનાથી તમે વધુ ખાવાનું ટાળશો અને વેટ લોસમાં મદદ મળશે.

જો તમે ડાઇજેશનથી પરેશાન હોય તો ઘીને તમારા ડાયેટમાં સામેલ કરો. તેનાથી એબ્ઝોર્પ્શન સારી રીતે થશે.

તમને રોટલી પર ઘી લગાવીને ખાવાના ઘણા ફાયદા મળી શકે છે, પરંતુ ઘીને યોગ્ય માત્રામાં જ લગાવીને ખાવ.

તે જીઆઇ કાર્બોહાઇડ્રેટ યુક્ત ખાદ્ય પદાર્થો માટે એક પ્રકારની રેટિંગ સિસ્ટમ છે. તે જણાવે છે કે ભોજન તમારા બ્લડ ગ્લુકોઝને કેટલી જલદી પ્રભાવિત કરે છે.

જો તમે પણ એવું વિચારી રહ્યાં છો કે રોટલી પર ઘી લગાવીને ખાવાથી તમે મેદસ્વી થઇ શકો છો, તો એવું નથી, પરંતુ તમને તેના ઘણા ફાયદા થશે.

MORE  NEWS...

રાતે સૂતા પહેલા આ મસાલો પાણીમાં મિક્સ કરીને પીવો, સડસડાટ ઘટશે વજન

વોશિંગ મશીનમાં કેટલો ડિટર્જન્ટ નાંખવો જોઇએ? મોટાભાગના લોકો નથી જાણતા સાચી માત્રા

નવરાત્રીના ઉપવાસમાં ઘરે બનાવો ફરાળી ઢોંસા, સ્વાદ પણ છે ચટાકેદાર