એક વખત ટકો કરાવી દેવાથી આવી જશે ઘાટા વાળ? જાણો સત્ય
શું તમને પણ એવું લાગે છે કે એક વાર ટકો કરાવવાથી હેર ગ્રોથ વધી જાય છે?
જો હા, તો તમે એકદમ ખોટું વિચારી રહ્યા છો.
માયોક્લિનિક અનુસાર, તેનાથી વાળના ગ્રોથને કંઈ લેવાદેવા નથી.
ઘણીવાર તો હેડ શેવ કર્યા બાદ માથાની સ્કિન ડ્રાઈ થઈ જાય છે.
વાળની હેલ્થ જેનેટિક અને હેલ્ધી ડાયટ સાથે જોડાયેલી છે.
જો વાળ ખરી રહ્યા છે અથવા પાતળા થઈ રહ્યા છે તો તેનું કારણ શોધો.
તેના વિશે સંબંધિત ડૉક્ટરને જણાવો અથવા સ્ટ્રેસ લેવલ ઓછું કરવાનો પ્રયત્ન કરો.
પરંતુ, એટલું વિચારીને ટકો ન કરાવશો કે તેનાથી નવા વાળ સારા અને ઘાટા આવશે.
કુલમળીને વાળ કપાવવાથી ફક્ત શેમ્પુ અને સમયની બચત થાય છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી