ઘર ખરીદવા માટે ભારતના 10 પરવડે તેવા શહેર
અહીં અમે તમને ભારતના 10 એવા શહેરના નામ જણાવી રહ્યા છે જ્યાં તમે તમારા બજેટમાં ઘર ખરીદી શકો છો.
જયપુર, રાજસ્થાન
પોતાની સમૃદ્ઘ કલ્ચર અને હિસ્ટોરી માટે ઓળખાતુ જયપુર ભારતના ઘણા અન્ય મુખ્ય શહેરોની તુલનામાં પરવડે તેવા ઘરનો વિકલ્પ પૂરો પાડે છે
પુણેમાં જોબ માર્કેટ અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂશન્સ પરંતુ મુંબઈની સરખામણીમાં અહીં ઘણા સસ્તાં ઘર છે
પુણે, મહારાષ્ટ્ર
કોચી, કેરળ
કોચીમાં રિઝનેબલ કોસ્ટ ઓફ લિવિંગ અને રિયલ એસ્ટેટ બજાર સામાન્ય રીતે ભારતના અન્ય મેટ્રો શહેરોની તુલનામાં વધારે અફોર્ડેબલ છે
અમદાવાદ, ગુજરાત
અમદાવાદમાં રિયલ એસ્ટેટ બજાર સ્પર્ધાત્મક છે, જે અફોર્ડેબલ ઘર માટે એક આકર્ષક વિકલ્પ બને છે
ઈંદોર ક્લિન અને ગ્રીન પર્યાવરણ માટે ઓળખાય છે, અહીં ઘરની કિંમત મેજર મેટ્રોપોલિટ એરિયાની તુલનામાં ઘણા ઓછા છે
ઈંદોર, મધ્યપ્રદેશ
ચંદીગઢ એક પ્લાન્ડ શહેર છે અને અન્ય ઉત્તરી શહેરોની તુલનામાં અફોર્ડેબલ ઘર વિકલ્પ આપે છે
ચંદીગઢ, કેન્દ્રશાસિત પ્રદેશ
એક ઉભરતા શહેરમાં હાલના વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ઘિ જોવા મળી છે, ઘરોની કિંમત પ્રમાણાં વ્યાજબી રહે છે
ભુવનેશ્વર, ઓડિશા
લખનઉ તેની સમૃદ્ઘ કલ્ચર અને હિસ્ટોરી માટે જાણીતું છે, અને તે ખાસ કરીને ઉપનગરીય વિસ્તારોમાં અફોર્ડેબલ ઘરનો વિકલ્પો આપે છે
લખનઉ, ઉત્તર પ્રદેશ
ચેન્નઈ અને બેંગલોર જેવા શહેરોની સરખામણીમાં કોઈમ્બતુર દક્ષિણ ભારતમાં ઔદ્યોગિક કેન્દ્ર છે
કોઈમ્બતુર, તમિલનાડુ
નાસિક એક એવુ ઓપ્શન છે જ્યાં અફર્ડોબલ ઘરના વિકલ્પો ધરાવે છે, અને તે સતત વિકસિત થઈ રહ્યું છે. જે અફોર્ડેબલ ઘર વિકલ્પો ધરાવે છે, અને તે સતત વધી રહ્યું છે
નાસિક, મહારાષ્ટ્ર