Larsen & Turbo: ટેક્નોલોજી, એન્જીનિયિરિંગ, કંસ્ટ્રક્શન, મેન્યુફેક્ચરિંગ અને ફાઈનાન્શિયલ ક્ષેત્રની આ કંપનીને ભારતમાં આશરો લઈ રહેલા બે ડેનિશ એન્જીનિયર્સે 1938માં સ્થાપી હતી.
Lakmé: હિન્દુસ્તાન યુનિલિવરની આ બ્રાન્ડની શરુઆત 1952માં થઈ હતી. તેનું નામ જાણીતા ફ્રેન્ચ ઓપેરા પરથી રાખવામાં આવ્યું હતું જેનો અર્થ માતા લક્ષ્મી થાય છે.
Monte Carlo: યુરોપમાં આવેલ એલ્પ્સની પર્વતમાળાના ફેમસ સ્થળના નામથી ઓળખાતી આ બ્રાન્ડ મૂળ પંજબની છે. જેની શરુઆત 1984માં થઈ હતી.