Yellow Star
Yellow Star

ડેકોરેશન માટે ભૂલથી પણ આ છોડનો ન લાવતા

ઘણાં લોકો ઘર અને ગાર્ડનમાં ઘણાં છોડ લગાવે છે. 

અમુક છોડ દેખાવે તો ખૂબ જ સુંદર હોય છે. પરંતુ, સ્વાસ્થ્ય માટે એટલા જ જોખમી બની જાય છે.

એમારેન્થસ પ્લાન્ટ પરાગ ઉત્પાદક છોડ છે. જેનાથી એલર્જી થઈ શકે છે. 

ઈંગ્લિશ આઇવી પ્લાન્ટ ન લગાવવો જોઈએ. તેનાથી બળતરા થઈ શકે છે. 

ફિલોડેન્ડ્રોન ઈનડોર પ્લાન્ટ છે. પાળતુ જાનવરો માટે તે ઝેરીલું છે. 

કેલેડિયમ એક ખૂબ જ ખતરનાક છોડ છે. આ છોડ મોંમા અડતા સોજો આવી શકે છે.

ડાઇફેનબેચિયાના પાનની પેશીઓમાં કેલ્શિયમ ઓક્સાલેટ હોય છે. જે ખતરનાક છે. 

ઓલિયન્ડર જો ભૂલથી પણ મોંમા જતા રહે તો તેનાથી ચક્કર આવી શકે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 ગુજરાતી આ બાબતોની પુષ્ટિ કરતુ નથી.)