dipikapallikal/Insta

દિનેશ કાર્તિકની એથલીટ વાઇફની 10 ગ્લેમરસ તસવીરો

dipikapallikal/Insta

દિનેશ કાર્તિકની પત્ની દીપિકા પલ્લીકલ એક એથલીટ છે. 

dipikapallikal/Insta

દીપિકા પલ્લીકલ એક ભારતીય સ્ક્વોશ ખેલાડી છે.

dipikapallikal/Insta

દીપિકાએ આ વર્ષે એશિયાઈ સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો. 

dipikapallikal/Insta

દીપિકાનો પોતાના જુડવા બાળકોને જન્મ આપ્યા બાદ આ બીજો મેડલ હતો.

dipikapallikal/Insta

દીપિકા પલ્લીકલે માતા બન્યાના 6 મહિનાબાદ 2 ગોલ્ડ મેડલ જીત્યાં છે.

dipikapallikal/Insta

દીપિકાએ ગયા વર્ષે ગ્લાસ્ગોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

dipikapallikal/Insta

દીપિકા અર્જુન પુરસ્કારથી પણ સન્માનિત થઈ ચુકી છે. 

dipikapallikal/Insta

દીપિકાએ 2015માં ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિક સાથે લગ્ન કર્યા હતાં.

dipikapallikal/Insta

દીપિકા પલ્લીકલ દિનેશ કાર્તિકની બીજી પત્ની છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો