અવકાશનો રહસ્યમય તારો!
સૂર્ય 4.5 અબજ વર્ષ જૂનો તારો છે. સૂર્ય એ હાઇડ્રોજન, હિલિયમથી બનેલો આગનો એક ગોળો છે.
Click Here
પૃથ્વીથી સૂર્યનું અંતર જોઈએ તો તે 150 મિલિયન કિલોમીટર જેટલું છે.
Click Here
સૂર્ય કેટલો મોટો છે તે કોઈને કહેવું હોય તો એવું કહી શકાય કે તેને ભરવા માટે 13 લાખ પૃથ્વીની જરૂર પડે!
Click Here
સૂર્યના સૌથી ગરમ હિસ્સાનું તાપમાન આશરે 15 લાખ ડિગ્રી સેલ્સિયસ જેટલું છે.
Click Here
સૂર્ય આપણી પૃથ્વીથી 100 ગણો અને સૌથી મોટા ગ્રહ ગુરુથી 10 ગણો મોટો છે.
Click Here
સરખામણી કરવામાં આવે તો પૃથ્વી એ સૂર્યના ગળામાં નેકલેસ બરાબર થાય.
Click Here
સૂર્ય એ સૂર્યમંડળમાં રહેલો એકમાત્ર તારો છે. જે સૂર્યમંડળના મધ્યમાં રહેલો છે.
Click Here
પૃથ્વી પરથી આપણે નરી આંખે સૂર્યની જે સપાટી જોઈએ છે તે હકીકતમાં ફોસ્ફરસ છે.
Click Here
પૃથ્વીની જેમ સૂર્યની સપાટી ઠોસ નથી. કારણ કે તે એક પ્લાઝમાં બોલ છે.
Click Here
સૂર્ય પર કોઈ જીવનું અસ્તિત્વ શક્ય નથી, પરંતુ પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ સૂર્યને આભારી છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...