Floral Pattern

તમે રોજ ખાતા શાકભાજીનું વજન આટલું પણ હોઇ શકે?

સૌથી મોટું કોળુ વજન: 116.4 kg 

સૌથી મોટું કોબિજ વજન: 62.71 kg 

સૌથી મોટી ઝુકિની વજન: 52 kg 

સૌથી મોટું બટાકું વજન: 11.3 kg

સૌથી મોટું ગાજર વજન: 10.17 kg

સૌથી મોટી કાકડી વજન: 12.9 kg

સૌથી મોટું ફ્લાવર વજન: 27.48 kg

સૌથી વજનદાર મૂળો વજન: 31.1 kg

સૌથી મોટી બ્રોકોલી વજન: 15.87 kg

સૌથી મોટું શક્કરિયું વજન: 37 kg