10 માસની બાળકીને સાજી કરવા પરિવારે ડામ અપાવ્યા
સુરેન્દ્રનગરના વડગામમાં 10 માસની બીમાર બાળકીને ડામ અપાયા
ન્યુમોનિયાથી પીડાતી બાળકીને સાજી કરવા પરિવારે અપાવ્યા હતા ડામ
ખાનગી હોસ્પિટલે સારવાર માટે 50-60 હજારનો ખર્ચ થવાનું જણાવ્યુ
ં હતું
બાળકીને સારવાર માટે પરિવારે સરકારી હોસ્પિટલમાં લઈ જવાનું ટાળ્યું હતું
ડામ આપ્યા બાદ બાળકીની તબિયત વધુ ખરાબ થતા રાજકોટ સિવિલમાં
ખસેડાઈ
બાળકીના સ્વાસ્થ્ય અંગે પૂછપરછ બાદ તેની તબિયત નાજુક હોવાન
ું જાણવા મળ્યું
વિજ્ઞાન જાથાની ટીમે રાજકોટ સિવિલમાં દાખલ બાળકીની તપાસ કરી હતી
4 ઓગસ્ટના રોજ સાંજે બાળકીને સાજી કરવા પરિવારે પેટ પર ડામ અપાવ્યા
સ્થિતિ વધુ ખરાબ થતાં આખરે પરિવાર બાળકીને લઈને રાત્રે હોસ્પિટલ પહ
ોંચ્યો
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...