આ કંપનીના શેરમાં આવી શકે 10% તેજી, બ્રોકરેજ હાઉસે કહ્યું- ખરીદી લો

ડિફેન્સ સેક્ટરની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સના શેરમાં ટૂંકાગાળામાં 10 ટકાનો ઉછાળો આવી શકે છે. 

બ્રોકરેજ ફર્મ જેફરીઝે શેરને 5,725 રૂપિયા પ્રતિ શેરના ટાર્ગેટ સાથે શેરને ખરીદવાની સલાહ આપી છે. 

જેફરીઝને સ્વદેશી અને નિકાસ પર કંપનીના ફોકસના કારણે શેરમાં તેજીની શક્યતાઓ દેખાઈ રહી છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

બ્રોકરેજ ફર્મે હાલ એક રિપોર્ટમાં કહ્યં કે, અમને આશા છે કે HAL 3-5 વર્ષો સુધી ડબલ ડિજિટ ગ્રોથ રાખશે. 

14 જૂનના રોજ HALના શેર એનએસઈ પર 1.73 ટકાની તેજીની સાથે 5,188 રૂપિયા પર બંધ થયા છે. 

કંપનીની માર્કેટ કેપ 3.48 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. શેરની 52 સપ્તાહની હાઈ 5,434.90 રૂપિયા અને લો 1,767.95 રૂપિયા છે. 

એલારા સિક્યોરિટીઝે પણ HALના શેરને 5,590 રૂપિયાના ટાર્ગેટની સાથે ખરીદવાની સલાહ આપી છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.