સાસુ-વહુનું 1100 વર્ષ જૂનું મંદિર!

મેવાડનો પોતાનો ગૌરવવંતી ઈતિહાસ રહ્યો છે. 

ઉદયપુરમાં એક એવું મંદિર છે જે ખાસ રીતે સાસુ અને વહુને સમર્પિત છે. 

આ ખાસ મંદિરને ભગવાન વિષ્ણુ અને શિવને સમર્પિત કરતા બનાવવામાં આવ્યુ હતું. 

આ મંદિર ઉદયપુરથી 23 કિલોમીટર દૂર નાગદા ગામમાં બનેલું છે. 

આ મંદિર સહસ્ત્રબાહુ તરીકે ઓળખવામાં આવે છે. 

પરંતુ, અહીં સાસુ અને વહુના બે અલગ-અલગ મંદિર બનાવવામાં આવ્યા હતાં.

ત્યારબાદથી આ મંદિરની સાસુ-વહુના નામથી ઓળખાય છે. 

આ મંદિરની કળા અને નક્શીકામ એવું છે કે જોવાવાળા લોકો જોતા જ રહી જાય છે. 

આ મંદિરમાં ભગવાન વિષ્ણુની 32 મીટર ઉંચી અને સો ભુજાવાળી મુર્તિ લગાવવામાં આવી છે. 

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો