ગુપ્ત નવરાત્રીમાં બની રહ્યા 16 દુર્લભ યોગ, પૂજાથી થશે આ ચમત્કારી ફાયદા 

વર્ષમાં 4 વખત નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે.

એમાં 2 નવરાત્રી ખુબ જાણીતી છે અને 2 ગુપ્ત નવરાત્રી હોય છે.

10 ફેબ્રુઆરીથી ગુપ્ત નવરાત્રીની શરૂઆત થઇ ગઈ છે. 

જ્યોતિષ અનુસાર આ ગુપ્ત નવરાત્રીમાં ઘણા સંયોગ બની રહ્યા છે. 

MORE  NEWS...

366 દિવસ કન્યા રાશિમાં રહેશે કેતુ, આ લોકોને એક વર્ષ સુધી જલસા; વધશે બેન્ક બેલેન્સ

મહાશિવરાત્રીના દિવસે કરો આ ખાસ ઉપાય, કુમારિકાઓને મળશે મનગમતો વર

આજના દિવસે બની રહ્યો અદભુત યોગ! શિવજીની કૃપા મેળવવાનો સર્વશ્રેષ્ઠ દિવસ

આ વર્ષે ગુપ્ત નવરાત્રીમાં 16 શુભ સંયોગ બની રહ્યા છે.

જેમાં સિદ્ધિ યોગ, પુષ્કર યોગ, શુભ શુક્લા યોગ સામેલ છે. 

આ દરમિયાન 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે. 

આ 10 મહાવિદ્યાઓની પૂજા કરવાથી વિશેષ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. 

આનાથી રોગ, દોષ, આર્થિક સંકટ વગેરેમાંથી મુક્તિ મળે છે.

અયોધ્યાના જ્યોતિષ પંડિત કલ્કી રામે જાણકારી આપી છે. 

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)