Tilted Brush Stroke

સુંદર દેખાવા માટે કરાવી 200 પ્લાસ્ટિક સર્જરી, બની ગઈ વિકલાંગ!

Tilted Brush Stroke

એક મહિલાએ સોશિયલ મીડિયા પર તેની સર્જરી કરાવવાની લત વિશે માહિતી શેર કરી છે.

Tilted Brush Stroke

મોનિક એ એલન નામની આ મહિલા અત્યાર સુધીમાં 200 વખત પ્લાસ્ટિક સર્જરી કરાવી ચૂકી છે.

Tilted Brush Stroke

જ્યારે પણ તેની પાસે પૈસા હોય ત્યારે તે જઈને સર્જરી કરાવતી.

Tilted Brush Stroke

તેણે એકલા નાક પર 24 વખત કાતર ચલાવી  છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

Tilted Brush Stroke

આ સિવાય તેણીએ શરીરના વિવિધ ભાગોમાં ઘણી વખત સર્જરી કરાવી છે.

Tilted Brush Stroke

મોનિક ઈચ્છતી હતી કે તે સર્જરી દ્વારા એટલી સુંદર બની જાય કે લોકો તેને જોતા જ રહે.

Tilted Brush Stroke

પરંતુ તેને ક્યારેય કલ્પના નહોતી કરી કે આ કારણે તે વિકલાંગ બની જશે.

Tilted Brush Stroke

મોનિકના કહેવા પ્રમાણે, સર્જરીના કારણે તેના પગની સ્કીન ડેડ થઈ ગઈ છે.

Tilted Brush Stroke

આ ડેડ સ્કિનને કારણે તે ચાલી પણ શકતી નથી.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ