Yellow Star
Yellow Star

લાખો રૂપિયાની નોકરી છોડીને IPS અધિકારી બન્યા

Yellow Star
Yellow Star

અનુકૃતિ શર્મા 2020ની બેંચના IPS અધિકારી છે.

Yellow Star
Yellow Star

જયપુરથી 12 પાસ કરીને તેમણે કોલકાતાથી BSMS કર્યું હતું.

Yellow Star
Yellow Star

અભ્યાસ દરમિયાન તેમની મુલાકાત વારાણસીના વૈભવ મિશ્રા સાથે થઈ હતી. 

Yellow Star
Yellow Star

2012માં તેઓની પસંદગી અમેરિકાની રાઈસ યુનિવર્સિટીમાં PHD માટે તેમની પસંદગી થઈ હતી.

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

કેનેડામાં ભણતા લાડલા-લાડલીને મળવા જવું હોય તો..

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ

Yellow Star
Yellow Star

ઘરવાળાએ અમેરિકા જતા પહેલા 2013માં બન્નેના લગ્ન નક્કી કરી દીધા.

Yellow Star
Yellow Star

PHD દરમિયાન બન્નેને નાસામાં મહિને 2 લાખની નોકરી મળી ગઈ હતી. 

Yellow Star
Yellow Star

2014માં ભારત આવીને બન્નેએ NET-JRF પાસ કરી હતી. 

Yellow Star
Yellow Star

2020માં અનુકૃતિ 5મા પ્રયાસમાં IPS અધિકારી બની ગયા હતા. 

Yellow Star
Yellow Star

વૈભવ મિશ્રા દિલ્હીમાં એક કોચિંગમાં શિક્ષક છે.

MORE  NEWS...

બે ઉમેદવારોને એક સરખા મત મળે તો શું થાય?

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

SBIમાં નોકરીની સારી તક ગુજરાતી આવડવું જરુરી છે.