પ્રોપર્ટીની ખરીદી અને વેચાણની દ્રષ્ટિએ કેટલીક રાશિઓ માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે.
મેષ રાશિના લોકો માટે નવા વર્ષની શરૂઆત ખૂબ જ સકારાત્મક રહેવાની છે.
વૃષભ: આ રાશિના લોકો માટે પણ નવું વર્ષ ખૂબ જ સકારાત્મક રહેવાનું છે.
વૃશ્ચિક: આ રાશિના લોકો માટે વર્ષ 2024 ની શરૂઆત ખૂબ જ સારી રહેવાની છે.
ધન:આ રાશિના લોકોનો અત્યારે ખરાબ સમય ચાલી રહ્યો છે, પરંતુ 2024ની શરૂઆત થતાં જ સારા દિવસે શરુ થશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)
MORE
NEWS...
થોડા જ કલાકમાં બનશે કલાત્મક યોગ, આ રાશિઓને ચંદ્ર-શુક્ર કરાવશે છપ્પરફાડ કમાણી
મંગળની રાશિમાં બની રહ્યો ત્રિગ્રહી યોગ, આ રાશિઓને થશે લાભ જ લાભ
શું તમારા પર છે ભારે, મુશ્કેલીઓથી ઘેરાયેલું છે જીવન? શનિવારે કરો આ ઉપાય