27 વર્ષીય યુવાન આવી રીતે બનાવે છે સફેદ કોલસો, ખર્ચ બાદ કરતા આટલો નફો

ભાવનગરમાં રહેતા નિલેશભાઈ કલસરિયાએ પર્યાવરણને નુકસાન ન થયા તેવા સફેદ કોલસા (બાયોકોલ) બનાવવાની ફેક્ટરી શરૂ કરી છે. 

બાયોકોલ કપાસની સાઠી અને મગફળીની ફોતરીમાંથી બનાવે છે  અને ગુજરાતની GIDCમાં સપ્લાય કરે છે.

બાયોકોલ બનાવવાનો પ્લાન્ટ પાંચ વિઘામાં છે. 

અહીં રોજ 22 ટન સુધી સફેદ કોલસો બનાવવામાં આવે છે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ સફેદ કોલસો બનાવવા પાછળ એક ટને 6,000 રૂપિયા જેટલો ખર્ચ થાય છે.

ખર્ચ બાદ કરતા નીલેશભાઈને 45 ટકા નફો થાય છે.

આ બાયો બ્રિગેડ કોલસાની ખાસિયત એ છે કે, પર્યાવરણને કોઈપણ પ્રકારનુ નુકસાન કરતો નથી.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા