CLSAએ આમાં રોકાણ માટે 468 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. બ્રોકરેજના પ્રમાણે, સિગરેટની વોલ્યૂમ સેલ્મ સુસ્ત છે, પરંતુ આ સેગમેન્ટમાં પ્રીમિયાઈઝેશન ચાલી રહ્યું છે.
ITCનો FMCG બિઝનેસ તેની સારી ગ્રોથ સ્પીડ આપશે, જ્યારે એગ્રી બિઝનેસ વેલ્યૂ એડેડ પ્રોડક્ટની સાથે સારો સપોર્ટ કરશે.
બ્રોકરેજ ફર્મ HSBCએ તેની રેટિંગને 480 રૂપિયા કરી દીધી છે. તેમનું માનવું છે કે, શેરોમાં ઘટાડો વેલ્યૂએશનને આકર્ષિત બનાવી રહ્યો છે અને બ્લોક ડીલ બાદ ટેક્સેશનના ભાર છતાય ખરીદીનો મોકો બની રહ્યો છે.
સિગરેટ પર મોડેરેટ ટેક્સેશન, બિન-સિગરેટ કારોબારમાં સતત વધારો અને સારા વેલ્યૂએશનના કારણે મોર્ગન સ્ટેનલેએ શેર માટે 491 રૂપિયાની ટાર્ગેટ પ્રાઈસ પર ઓવરવેટની રેટિંગ આપી છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.