3-3 બ્રોકરેજ હાઉસ બુલિશ, રોકાણકારોને ગજબ કમાણી કરવાશે આ બેંકિંગ શેર

બધા પગલે ICICI બેંકે મજબૂત પરિણામો રજૂ કર્યા છે. નફો 23 ટકા વધ્યો છે. જ્યારે વ્યાજથી કમાણી 13 ટકા વધી છે.

બેંકનો નફો વાર્ષિક આધાર પર 23.5 ટકા વધીને 10,271.54 કરોડ રૂપિયા થઈ ગયો છે. જ્યારે તે 9,946 રૂપિયા હોવાનો અંદાજ હતો. 

ICICI બેંક પર 3 બ્રોકરેજ હાઉસે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

MS on ICICI Bank- મોર્ગન સ્ટેનલીએ ICICI બેંકના શેર પર ઓવરવેટની રેટિંગ આપી છે. તેના શેર માટે 1350 રૂપિયાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

Macquaire On ICICI Bank- મેક્વાયરીએ આઈસીઆઈસીઆઈ બેંક પર આઉટપરફોર્મની રેટિંગ આપી છે. તેના શેરનું લક્ષ્ય 1,190 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. 

CLSA On ICICI Bank- CLSAએ આઈસીઆઈસીઆઈ બેંક પર ખરીદી રેટિંગ આપી છે. તેના શેર માટે 1300 રૂપિયા પ્રતિ શેરનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.