30 મિનિટ જોગિંગ કરીને બિલકુલ નિશ્ચિંત થઇ જાવ, આટલા બધા છે ફાયદા

જોગિંગ એ કસરતનો એક પ્રકાર છે, જેમાં દોડવા કરતાં ગતિ ધીમી હોય છે.

જોગિંગ કાર્ડિયોવેસ્ક્યુલર એક્ટિવિટી છે જે સ્નાયુઓને મજબૂત કરવામાં અને કેલરી બર્ન કરવામાં મદદ કરે છે

દરરોજ જોગિંગ કરવું એ એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ટેવ બની શકે છે.

MORE  NEWS...

ચહેરા પર ખીલ થાય છે તો આ ઘરેલુ પેસ્ટ લગાવો

આ નાનું એવું ફળ કેન્સરથી બચાવશે, હાર્ટને રાખશે કાયમ હેલ્દી

આ અનોખા ફુલથી ચામડીના રોગ થશે દૂર, ધાધર અને ખરજવામાં ખૂબ કામમાં આવશે

દરરોજ 30 મિનિટ જોગ કરવાના 9 કારણો

નિયમિત જોગિંગ તમારા હૃદય અને ફેફસાંની કામગીરીમાં સુધારો કરી શકે છે, જેનાથી કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ મજબૂત બને છે.

Cardiovascular Health

જોગિંગ કેલરી બર્ન કરવા અને વજનની જાળવવા માટે અસરકાર છે

Weight Management

નિયમિતપણે જોગિંગ કરવાથી તમારા સ્ટેમિનાનું સ્તર વધી શકે છે.

Increased Endurance

માનસિક સ્વાસ્થ્ય માટે પણ જોગિંગ ફાયદાકારક છે. તે તણાવ, ચિંતા અને હતાશાના લક્ષણોને દૂર કરવામાં મદદ કરી શકે છે

Mental Wellbeing

નિયમિત જોગિંગ સારી ઊંઘ પેટર્નમાં મદદરૂપ થઇ શકે છે

Better Sleep Quality

નિયમિત જોગિંગ આખા દિવસ દરમિયાન ઉર્જાનું સ્તર વધારી શકે છે, જેનાથી તમે વધુ સજાગ અને પ્રોડક્ટીવ ફીલ કરશો.

Increased Energy Levels

જોગિંગ ફેફસાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

Improved Lung Capacity

જોગિંગ બ્લડ પ્રેશરના સ્તરને ઘટાડવામાં અને બ્લડ પ્રેશર જાળવવામાં મદદ કરી શકે છે.

Lower Blood Pressure

MORE  NEWS...

ફ્રીજમાં રાખવા છતાં પણ ખરાબ થઇ જાય છે ખાવાની વસ્તુઓ?

ઘરે બેઠા મફતમાં મોંઘેરા અંજીર ખાવા મળશે, આ રીતે ઘરના કુંડામાં ઉગાડો ફ્રીમાં મળશે ડ્રાઈફ્રુટ્સ

શુ તમારી દવાનો ડોઝ વધારે હોય છે, તો ડાયાબિટીસ માટે અપનાવો 5 સુપર જડીબુટ્ટીઓ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.