આ કંપનીના શેરમાં 30% કમાણીના ચાન્સ, જલ્દીથી ખરીદી લો

જો તમે રોકાણ માટે કોઈ સારા શેરની શોધ કરી રહ્યા હોવસ તો Captain Pipesના શેર પર નજર રાખી શકો છો. 

ગત શુક્રવારે આ શેરમાં 10 ટકાનું અપર સર્કિટ લાગ્યું અને તે 23.18 રૂપિયાના ભાવે બંધ થયા હતા. 

તેની સાથે કંપનીની માર્કેટ કેપ વધીને 323.26 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 

MORE  NEWS...

લખપતિ બનવું હોય તો આ બિઝનેસ જ કરાય,મહિને આરામથી 1 લાખ છાપી મારશો

3-3 બ્રોકરેજ હાઉસની ખાતરી, અફલાતૂન બનશે આ 5 શેર; ઘટતા બજારમાં 48% કમાણી કરાવશે

Credit Scoreને લઈને RBIએ બહાર પાડ્યા નવા નિયમ, લોન લેતા પહેલા જાણી લેજો; ફાયદામાં રહેશો

બ્રોકરેજ ફર્મ પ્રોફિટમાર્ટને કેપ્ટન પાઈપ્સના શેરમાં તેજીની આશા છે. 

29 ઓક્ટોબર 2023ના રોજ બ્રોકરેજે તેમની રિસર્ચ રિપોર્ટમાં શેરને ખરીદવાની સલાહ આપી છે અને 30 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરી છે.

આ હિસાબથી કંપનીના શેરમાં 30 ટકા તેજી આવવાની શક્યતા છે.

શેરની 52 સપ્તાહની હાઈ 35.79 રૂપિયા અને 52 સપ્તાહની નીચી સપાટી 8.98 રૂપિયા છે. ગત એક મહિનામાં કેપ્ટન પાઈપ્સના શેરમાં 3.42 ટકાનો ઘટાડો આવ્યો છે.

MORE  NEWS...

પાડોશી દેશ માત્ર 80 પૈસામાં બનાવે છે, તે શર્ટ તમે 2000 રૂપિયામાં ખરીદો છો

ઘર ખર્ચ માટે રૂપિયા જોઈતા હોય તો આ FD કરાવો, મહિને-મહિને ખિસ્સામાં આવતી જશે મોટી રકમ

લિસ્ટિંગ પર ધમાકો બોલાવી દેશે આ IPO, 80ની પાર પહોંચ્યો GMP; કમાણી કરવી હોય તો લગાવો રૂપિયા

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.