30-32 રૂપિયા પ્રાઈસ બેન્ડ, 21 નવેમ્બરે લોન્ચ થશે સરકારી IPO

ઈન્ડિયન રિન્યૂએબલ્સ ડેવલપમેન્ટ એજેન્સી (IREDA)નો IPO 21 નવેમ્બર 2023ના રોજ દાવ લગાવવા માટે ઓપન થવાનો છે.

રોકાણકારો 23 નવેમ્બર 2023 સુધી આ ઈશ્યૂમાં દાવ લગાવી શકશે. 

કંપનીએ આ આઈપીઓ દ્વારા 2,150.21 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના બનાવી છે. 

MORE  NEWS...

83માં તોફાન બનીને વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવ પાસે કેટલી સંપત્તિ? મોટાભાગના લોકોને નથી ખબર

ટાટા મોટર્સના શેરધારકોને જલસાં, Tata Techના IPOમાં મળશે સીધો મોટો ફાયદો

250 રૂપિયાની મૂડીમાં ઊભો કરી દીધો કરોડોનો કારોબાર, આજે વિદેશોમાં પણ સેવા આપે છે આ વ્યક્તિની કંપની

કંપનીએ તેના માટે 30-32 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. 

બુક બિલ્ડ ઈશ્યૂના શેર BSE અને NSE પર લિસ્ટ થશે. આ વચ્ચે ગ્રે માર્કેટ પણ આઈપીઓને લઈને પોઝિટિવ સંકેત આપી રહ્યું છે.

આ આઈપીઓમાં રોકાણકારો ઓછામાં ઓછા 460 શેરો માટે અને તેના મલ્ટીપલમાં બિડ લગાવી શકે છે.

અપર પ્રાઈસ બેન્ડના હિસાબથી રોકાણકારોએ ઓછામાં ઓછા 14,720 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 

T+3 શિડ્યુલ હેઠળ કંપનીના સફળ રોકાણકારોને 24 નવેમ્બર 2023 કે 27 નવેમ્બર 2023ના રોજ શેર એલોટમેન્ટ કરવામાં આવી શકે છે. જ્યારે, 28 નવેમ્બર 2023ના રોજ કંપનીના શેર માર્કેટમાં ડેબ્યૂ કરી શકે છે.

MORE  NEWS...

શેરબજારમાંથી D-list થઈ જશે આ IT કંપની, ફ્લોર પ્રાઈસની કરી દીધી જાહેરાત

એક ઝાટકે 21%નું રિટર્ન આપશે ટાટાની કંપની, ગેરેન્ટી સાથે 10 જ દિવસમાં 1 શેર પર 700 રૂપિયાની કમાણી

NPCIએ લીધો મોટો નિર્ણય, 1 જાન્યુઆરીથી આ લોકો નહીં કરી શકે UPI પેમેન્ટ સેવાનો ઉપયોગ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.