LPG સિલિન્ડર પર મળશે 300 રૂપિયા સબ્સિડી

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે ઘરેલુ LPG ગેસ સિલિન્ડર પર સબસિડી આપવાની જાહેરાત કરી છે. 

કેબિનેટે આજની બેઠકમાં ઘણા મોટા નિર્ણયોને મંજૂરી આપી દીધી છે. 

બેઠક પછી કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુર અને જી કિશન રેડ્ડીએ આ નિર્ણયોની જાણકારી આપી છે. 

MORE  NEWS...

માસ્ટર બ્લાસ્ટર સચિન તેદુંલકરની કંપની લાવી રહી છે IPO

ભાડુઆતને મકાન આપતા સમયે ન કરતા આ ભૂલ; નહીં તો માલિકી હક ગુમાવી બેસશો

આ શેરે તો રોકાણકારોને તાવ લાવી દીધો! 24 કલાકમાં 595 રૂપિયા ગબડ્યો ભાવ

અનુરાગ ઠાકુરે નિર્ણયોની જાણકારી આપતા કહ્યું કે, રક્ષા બંધનના દિવસે ઉજ્જવલા યોજનામાં મહિલાઓને આપવામાં આવેલી સબ્સિડીને વધારવાનો નિર્ણય કર્યો છે.

તે સમયે સબ્સિડી 200 રૂપિયા કરવામાં આવી હતી. જેને હવે વધારીને 300 રૂપિયા કરી દેવામાં આવી છે.

રક્ષાબંધન પર મહિલાઓને 200 રૂપિયા સબ્સિડી આપવામાં આવી, જેનાથી રાંધણ ગેસની કિંમત 1100 રૂપિયાથી ઘટીને 900 થઈ ગઈ હતી.

ઉજ્જવલા યોજનાની આ આ છૂટને કારણે ગેસી કિંમત 600 રૂપિયા પર આવી ગઈ છે.

MORE  NEWS...

રોલ્લો પાડી દેશે આ કંપનીનો IPO, બિરલા અને Tata છે મુખ્ય ગ્રાહકો

ગેરેજમાં જવાની જરૂર નથી, માત્ર 10 રૂપિયા ખર્ચીને ટકાટક રાખી શકો તમારી કાર

ફ્લેટ ખરીદતા સમયે આ ભૂલ કરી તો લાખો રૂપિયા પાણીમાં

Read More

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.