પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના પોટ્રેટ

રાજકોટ , અમદાવાદ, સુરત અને વડોદરા સહિત 34 કલાકારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિવિધ પોટ્રેટ તૈયાર કર્યા છે.

વડોદરા શહેરની આર્ટિસ્ટ મેઘના સોલંકીના 34 કલાકારોના ગૃપે વિવિધ માધ્યમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોટ્રેટ બનાવી ઈન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

વડોદરા શહેરની આર્ટિસ્ટ મેઘના સોલંકીના 34 કલાકારોના ગૃપે વિવિધ માધ્યમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોટ્રેટ બનાવી ઈન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

34 કલાકારોએ પેન, એક્રેલિક ઓન કેન્વાસ, એક્રેલિક ઓન પેપર, ઓઈલ - પેસ્ટલ, ક્રેયોન, કોફી, પેન્સિલ વર્ક, વોટર પ્રૂફ ઈન્ક ઓન પેપર, મહેદી, ચારકોલ સહિત અન્ય વિવિધ માધ્યમાં પોર્ટ્રેટ બનાવ્યાં છે.

આર્ટિસ્ટ મેઘના સોલંકીએ જણાવ્યું હતું કે,  34 અલગ-અલગ માધ્યમમાં એક જ વ્યક્તિના 34 પોટ્રેટ બનાવાયા હોય, હજુ સુધી એવો વર્લ્ડ રેકોર્ડ થયો નથી.

વર્લ્ડ રેકોર્ડ એચીવમેન્ટ : એમ.એસ. આર્ટ ઈમોશન્સ ક્રિએટ્સ ડાઈવર્સ પોટ્રેટસ્ ઓફ ઓનરેબલ પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી વિશ્વ વિક્રમમાં આ 34 કલાકારોને સ્થાન મળ્યું છે.

પ્રધાનમંત્રીના ચિત્રો તેૈયાર કરનાર  કલાકારોને મેડલ્સ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીના ચિત્રો તેૈયાર કરનાર  કલાકારોને મેડલ્સ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો